ગૌતમ અદાણી ગૃપનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરનાર ‘હિન્ડેનબર્ગ રિસર્ચ’ બંધ, શું છે કારણ?
અમેરિકાની પ્રસિધ્ધ શોર્ટ-સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ કંપની બંધ કરવામાં આવી રહી છે. કંપનીના ફાઉન્ડર નાથન એન્ડરસને બુધવારે મોડી રાત્રે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કંપનીને બંધ કરવાનો નિર્ણય…