Surat: લોકો ના, ના કહેતા રહ્યા, મહિલાએ રાષ્ટ્રધ્વજને સળગાવી દીધો, વીડિયો વાયરલ થતાં….
Surat Viral Video: સુરત જિલ્લાના અમરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ સહેજ પણ વિચાર કર્યા વગર તિરંગાને સળગાવી દીધો છે. કહેવાય છે કે આ શરમજનક કૃત્ય…









