ભારતના આ રેલવે સ્ટેશન પર વ્હીલચેર માટે 10 હજાર ચાર્જ વસૂલાયો, લાઇસન્સ રદ
ભારતીય રેલવે સ્ટેશન પર મુસાફરોને વ્હીલચેરની સુવિધા સહિત વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જો કોઈ મુસાફર ચાલવામાં અસમર્થ હોય તો તેવી વ્યક્તિ વ્હીલચેરની સુવિધાનો ઉપયોગ કરી શકે છે. આ…