અમદવાદમાં રાષ્ટ્રિય શોક વચ્ચે ભાજપની ઉજવણી મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા
વડાપ્રધાન મનમોહન સિંહનું અવસાન થતાં સમગ્ર ભારત દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. છતાં વોર્ડ પ્રમુખોની નિણણૂક વખતે શોક ભૂલી અમદવાદના મણિનગરમાં ભાજપના ધારાસભ્ય અને નેતાઓ ઢોલ-નગરા સાથે…








