હવે દ્વારકાધીશ અંગે સ્વામી નીલકંઠ ચરણદાસજીની ખોટી ટિપ્પણી, મોગલ ધામના મણિધરબાપુ રોષે ભરાયા | Dwarkadhish
Dwarkadhish: સ્વામી નીલકંઠ ચરણદાસજીની દ્વારકાધીશ અંગેની ટીપ્પણી પર મોઘલ ધામના ગાદીપતિ મણિધરબાપુ રોષે ભરાયા છે. તેમણે સ્વામીને આડે હાથ લીધા છે. મણીધરબાપુએ નીલકંઠ ચરણસ્વામીના નિવેદનને ટાંકીને કહ્યું કે આ એસેમ્બલ…