MP News: પાડોશીના હુલામણા નામથી પાલતુ કૂતરાને બોલાવવા પર બબાલ, એક વ્યક્તિને માથામાં ગંભીર ઈજા
MP News: મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક વ્યક્તિ દ્વારા પોતાના પાલતુ કૂતરાને તેના પાડોશીના ઉપનામથી બોલાવવા અંગે થયેલા વિવાદ અંગે પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસ…








