Nikki Haley: ભારત, અમેરિકાના સંબંધોને લઈ પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ શું કહી દીધુ?, જે ટ્રમ્પ નહીં માને તો…
Nikki Haley: સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ શુક્રવારે ભારત-અમેરિકા સંબંધોના મહત્વ પર ભાર મૂક્યો હતો, અને ટ્રમ્પ વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે ચીનના વધતા આક્રમણના સમયે ભારતને અલગ…