Nikki Murder Case: પત્નીને સળગાવી દેનાર પતિનું એકાઉન્ટર, જાણો શું છે મામલો?
Nikki Murder Case: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં દહેજ માટે પત્ની નિક્કીને સળગાવી દેનાર પતિ વિપિન ભાટીનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. એન્કાઉન્ટરમાં આરોપી વિપિનને પગમાં ગોળી વાગી છે. એવું કહેવાય છે…