MP News: પતિએ AI નો ઉપયોગ કરી અશ્લિલ વીડિયો બનાવ્યા, સબંધીઓને વીડિયો મોકલી પત્નીને કરી બ્લેકમેલ
MP News: મધ્યપ્રદેશના ગ્વાલિયરના સિરોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ તેના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પીડિતાનું કહેવું છે કે તેનો પતિ અરવિંદ પરિહાર AI ટેક્નોલોજીની મદદથી…








