Kerala: અશ્લીલતાના આરોપો બાદ કોંગ્રેસ નેતા રાહુલ પક્ષમાંથી સસ્પેન્ડ, પિડિતાઓ શું કહી રહી છે?
Kerala: કેરળના રાજકારણાં કોંગ્રેસ નેતાની અશ્લીલતાં ધાંધલ મચાવી દીધી છે. જેમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાના પલક્કડના ધારાસભ્ય અને યુથ કોંગ્રેસના પૂર્વ રાજ્ય પ્રમુખ રાહુલ મમકુટ્ટાથિલને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી છ મહિના માટે…