Reliance will not buy crude from Russia: ટ્રમ્પની ધમકી બાદ ભારતની રિલાયન્સે રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદવાનું બંધ કર્યું! વ્હાઇટ હાઉસે કહ્યું ‘Good decision!’
Reliance will not buy crude from Russia: ટ્રમ્પ વારંવાર દુનિયામાં કહેતા હતા કે ‘મને મારા મિત્રએ (મોદી)એ મને ખાત્રી આપી છે કે “અમે હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહિ ખરીદીએ!”…






