Jamnagar: જામનગર-દ્વારકામાં હર્ષ સંઘવીની હદ પુરી! કોંગ્રેસ-ભાજપની ઓપેરા ગેંગનો ખેડૂતો ઉપર ખુલ્લેઆમ જુલમ, જુઓ,વિડીયો
Jamnagar: જામનગર-દ્વારકા સહિતના પંથકમાં હર્ષ સંઘવીની હદ પુરી થતી હોય તેમ કોંગ્રેસ-ભાજપની ઓપેરા ગેંગે અહીં તરખાટ મચાવી દીધો છે. ઓપેરા કંપની સામે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે,ખેડૂતોને પરેશાન કરવાનો પાવર કોણે…




