Ahmedabad: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વખતે ક્રેન તૂટી, બેને ઈજાઓ, ટ્રેન વ્યવહાર ઠપ
Ahmedabad: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ગઈકાલે(23 માર્ચ) રાત્રે અમદાવાદના વટવા-રોપડા વિસ્તારમાં દુર્ઘટનાં સર્જાઈ હતી. આ ઘટનામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હવાનું જાણવા મળી હ્યું…