Bihar: ચૂંટણી પહેલા મોટો ખૂલાસો,પાકિસ્તાની મહિલાઓ ૭૦ વર્ષથી મતદાર યાદીમાં
Bihar: વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીમાં પાકિસ્તાની મહિલાઓના નામ મળી આવવાને કારણે SIRનો મુદ્દો વધુ ઘેરો બન્યો છે. ભાગલપુરમાં બે પાકિસ્તાની મહિલાઓ વર્ષોથી મતદાન કરી રહી હતી. SIRના એક પત્રમાં…