Maharashtra: કાળા જાદુના નામે મહિલાઓ સાથે અશ્લીલ કૃત્યો, ચાલાક ભોન્ડુ બાબાનો ફૂટ્યો ફાંડો
Maharashtra: દેશમાં અંધશ્રધ્ધાના નામે લોકોને મૂર્ખ બનાવનાર બાબાઓની કમી નથી, પોતાનો દુખોથી પરેશાન લોકો આવા બાબાઓનો શિકાર બનતાં હોય છે, સુખી થવાની લાલચમાં લોકો આવા બાબાઓ પાસે જતાં હોય છે.…