Odisha: પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરતાં પેટ્રોલ છાંટી આપઘાતનો પ્રયાસ, ભાગ્યે જ બચે, કોલેજ તંત્રએ પગલા ન લેતાં ભર્યું ભગલું
Odisha Student Molestation Suicide Attempt: ગઈકાલે શનિવારે ઓડિશાના બાલાસોર જિલ્લામાં એક 20 વર્ષીય કોલેજ વિદ્યાર્થિનીએ પોતાના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી, જેના કારણે કોલેજમાં ભારે હોબાળો મચી ગયો છે.…