Katch: પેટ્રોલ પંપ પાસે આગ, બ્લાસ્ટ થવાનો ભય, લોકોના જીવ તાળવે ચોટ્યા (VIDEO)
Katch: આજે બપોર(31 માર્ચ)ના સમયે ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઈવે પર જવાહર નગર નજીક ભીષણ આગ ભભૂકી ઉઠી છે. શંકર ટિમ્બર માર્ટ નામના લાકડાંના ગોડાઉનામાં લાગેલી આગની જ્વાળાઓ પવનના સુસવાટા સાથે આગળ…