Ahmedabad: હથિયારોના ફોટા સ્ટેટ્સમાં મૂકતાં હોય તો ચેતજો, પોલીસ કરશે કાર્યવાહી
Ahmedabad: હાલ સોશિયલ મિડિયામાં રોલો પાડવા લોકો તીક્ષ્ણ હથિયારો, બંદૂક સાથે ફોટા પાડી સોશિયલ મિડિયામાં વાઈરલ કરતાં હોય છે. કેટલાંક લોકો સ્ટેટ્સ અને સ્ટોરીઓ મૂકે છે. ત્યારે હવે અમદાવાદ પોલીસે…