4 પોલીસને કરાયા સસ્પેન્ડ, પોલીસબેડામાં ખળભળાટ, જાણો કેમ કરાયા સસ્પેન્ડ!
  • January 16, 2025

રાજ્ય પોલીસવડા વિકાસ સહાયએ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેતાં કરતાં ખળભળાટ મચી ગયો છે. ચારેય પોલીસકર્મીઓએ પોતાની ફરજ દરમિયાન ગેરકાયદે વિદેશ પ્રવાસ કર્યા હતા. શિસ્તાના ભંગ…

Continue reading