Gujarat Politics: ‘મારો આભાર માનો, સીટ ખાલી કરી’, ગેની બેને હસતાં હસતાં મંત્રી સ્વરૂપજી ઠાકોરને સંભળાવ્યું
Gujarat Politics: ગુજરાતની ભાજપ સરકારનું નવું મંત્રી મંડળ રચાયા બાદ કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવના ધારાસભ્ય સ્વરુપજી ઠોકાર સાથે જોવા મળ્યા છે. ગેનીબેને ઠાકોરે રાજ્ય કક્ષાના મંત્રી બનેલા સ્વરુપજી…

















