પોરબંદરમાં આગ: ભારે પવન ફૂકતાં ઉભા ઝાંડ સળગ્યા, આગને કાબૂમાં લેવી મુશ્કેલ
પોરબંદર આગ રહેણાંક વિસ્તારો સુધી પ્રસરી આગ લાગનું કારણ અસ્પષ્ટ પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલની પાછળના બાવળના જંગલમાં આજે બપોરે આગ ભભૂકી ઉઠી છે. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ…