Vadodara: ભાજપના કાર્યકરોએ જ પ્રમુખને ધોઈ નાખ્યા, પૂતળાને બદલે પ્રમુખ માર ખાઈ ગયા
Vadodara: નેશનલ હેરાલ્ડ મુદ્દે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી થતાં નેશનલ હેરાલ્ડ મુદ્દે વડોદરામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકોએ વિરોધ પ્રદર્શન…










