Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ
Botad: ગુજરાતના રાજકારણમાં બોટાદના કડદા કાંડે તાપમાન વધાર્યું છે. આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ કાર્યાલય પર પહોંચતાં જ નેતાઓ રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામને પોલીસે ધરપકડ કરી લીધી છે. આ…

















