સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારીનો સપાટો, વધુ 2.70 કરોડની ખનીજચોરી પકડી, 6 ડમ્પર જપ્ત | Surendranagar
Surendranagar Mineral theft: સુરેન્દ્રનગરમાંથી વારંવાર ખનીજચોરી ઝડપાઈ રહી છે. અહીંથી મોટી માત્રામાં કોલસો, રેતી, કપચી કાઢવામાં આવે છે. જે ઉચા ભાવે વેચવામાં આવે છે. ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં પણ મોકલાઈ છે.…