Ahmedabad: ઘરો પર બુલડોઝર ફેરવી દેતાં રબારી સમાજ ભાડે રહેવા મજબૂર, કોંગ્રેસ પ્રવક્તાનું પણ ઘર તૂટ્યું
Ahmedabad Demolitions: અમદવાદ શહેરમાં ઘણા સમયથી દબાણો હટાવવની કામગીરી ચાલી રહી છે. જેથી વર્ષોથી એક જ જગ્યાએ રહેતાં લોકોના પાકા ઘર તોડી પાડવામાં આવ્યા છે. પરસેવો પાડીને બનાવેલા ઘર અમદાવાદ…