Gujarat Rain forecast: વરસાદ બગાડી શકે છે ખેલૈયાઓની નવરાત્રી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gujarat Rain forecast: નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ખેલૈયાઓ અને ગરબા રસિયાઓને સવાલ થઈ રહ્યો છે કે, વરસાદ આ વખતે નવરાત્રીની મજા તો નહીં બગાડેને ? ત્યારે હવામાન…








