Language controversy: મહારાષ્ટ્રમાં ગુજરાતી દુકાનદાર મરાઠી ન બોલતાં માર મરાયો, માર મારના લોકો રાજ ઠાકરેની પાર્ટીના
Language controversy Maharashtra: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ગુજરાતી ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં ન બોલવા બદલ રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ ઘટના મંગળવારે ભાયંદર વિસ્તારમાં…





