Rajastha: જયપુર-અજમેર હાઇવે પર મોટો અકસ્માત, LPG સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ, એક પછી એક અનેક વિસ્ફોટ
Rajastha: રાજસ્થાનમાં મોટો અકસ્માત સર્જાયોછે. જેમાં મંગળવારે રાત્રે રાજસ્થાનના જયપુર-અજમેર હાઇવે પર ડુડુ નજીક બીજા ટ્રક સાથે અથડાયા બાદ LPG સિલિન્ડર ભરેલા એક ટ્રકમાં આગ લાગી ગઈ. ટક્કર બાદ ગેસ…








