Aniruddhasinh Jadeja ફરી જેલ ભેગા થશે? બે – બે કેસમાં બરાબરના ભરાયા, જાણો સમગ્ર મામલો
Aniruddhasinh Jadeja: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા હાલ કાનૂની ડબલ મુશ્કેલીમાં ફસાયા છે. ગુજરાત હાઈકોર્ટે 1988ના પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને એક મહિનામાં સરેન્ડર કરવા આદેશ આપ્યો…