Rajkot: ભાજપના બેનરમાં PM મોદીના મોઢા ઉપર કાળો કૂચડો ફેરવી દેવાતા ચકચાર,તાત્કાલિક બેનર હઠાવાયુ!
Rajkot: ગુજરાત ભાજપમાં છેલ્લા ઘણાજ સમયથી અસંતોષની ઘટનાઓ બની રહી છે નવા બનેલા ભાજપ અધ્યક્ષ હજુતો બરાબર ખુરશી સંભાળેતે પહેલાં શિસ્તના ધજાગરા ઉડતા બનાવો સામે આવી રહયા છે બીજી તરફ…









