Jammu And Kahsmir Cloudburst: જમ્મુ-કાશ્મીરમાં મોડી રાત્રે વાદળ ફાટ્યું, 3 લોકોના મોત,અનેક ગુમ
Jammu And Kahsmir Cloudburst: જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના રાજગઢ તહસીલમાં મોડી રાત્રે વાદળ ફાટ્યું. આના કારણે ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને 5 લોકો ગુમ છે. અસરગ્રસ્ત…