UP News: મૂકબધિર યુવતીનો પીછો કરી ગેંગરેપ, બે નરાધમોની ધરપકડ, પોલીસે પગમાં ગોળી મારી
UP News: ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં એક મૂકબધિર છોકરી પર હૃદયદ્રાવક સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જેમાં 21 વર્ષીય દિવ્યાંગ પીડિતા પર આ જઘન્ય ગુનો જિલ્લા વહીવટીતંત્રના સૌથી સુરક્ષિત…