Gopal Italia અને રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદના શપથ લીધા, ગોપાલ ઈટાલિયાએ કહ્યું- આખી સરકાર..
Gopal Italia : ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણીમાં જીતેલા આપના ગોપાલ ઈટાલિયા અને ભાજપના રાજેન્દ્ર ચાવડાએ આજે ધારાસભ્ય પદના શપથ લીધા હતા. તેઓએ વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં ધારાસભ્ય તરીકે…








