jammu thar video: થાર ચાલકે સ્કૂટર સવાર વૃદ્ધને ટક્કર મારી, પછી રિવર્સ કાર ચલાવી કચડી નાખવાનો કર્યો પ્રયાસ
jammu thar video: જમ્મુનો એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક ઝડપથી આવતી થાર સ્કૂટર ચલાવતા વૃદ્ધ વ્યક્તિને ટક્કર મારે છે. જેના કારણે સ્કૂટર…