Bhavnagar: મહુવામાં લૂંટ વિથ મર્ડરની ઘટના, તપાસનો ધમધમાટ શરૂ, જાણો સમગ્ર ઘટના
Bhavnagar Crime: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં લૂંટ વિથ હત્યાની ઘટના સામે આવી છે, આ ઘટનામાં 77 વર્ષના એક વૃદ્ધાની તેમના જ…















