Robert Vadra: 58 કરોડ રૂપિયાની ગેરકાયદેસર આવક, રોબર્ટ વાડ્રા સામે જમીન કૌભાંડની તપાસમાં EDનો ખૂલાસો
Robert Vadra: કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ ગુરુગ્રામના શિકોહપુરમાં જમીન સોદામાં કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે.…