Sabarkantha Accident | જીપ, બાઈક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6નાં મોત, 7ને ઇજા
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા – અંબાજી રોડ પર હિંગટિયા નજીક સર્જાયો વિચિત્ર અકસ્માત. અંબાજી – વડોદરાની એસટી બસ, મુસાફરો ભરેલી જીપ અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત. 1 વર્ષની બાળા સહિત 5…












