AMRELI: ધોળા દિવસે કારખાનેદારનું કારમાં 3 શખ્સો દ્વારા અપહરણ, જાણો કારણ
અમરેલી જીલ્લામાં એક બાજુ પાયલ ગોટી સાથે થયેલા અન્યાય મામલે વિરોધનો શૂર ઉઠ્યો છે. ત્યારે જીલ્લાના સાવરકુડલામાં એક કારખાનેદરા યુવકનું કારમાં આવલા 3 શખ્સો દ્વારા અપહરણ થતાં ચકચાર મચી ગઈ છે. બાઈક સવાર કારખાનેદારનું પૈસાની લેતીદેતીમાં ધોળા દિવસે અપહણ થયું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટે પણ સામે આવ્યા છે.








