Ahmedabad: વક્ફની જમીન પચાવી પાડનાર સલીમ જુમ્માખાન પઠાણને ત્યા EDના દરોડા | Waqf land
Ahmedabad Waqf land ED investigation: અમદાવાદમાં ગુજરાત વક્ફ બોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની AMCને ભાડે આપેલી જગ્યા પર કબજો કરી દબાણ કરનાર સલીમ જુમ્માખાન પઠાણ સહિત તેના 10 ઠેકાણાઓ…