Dhirendra Shastri: ધીરેન્દ્ર શાસ્ત્રીની સનાતન એકતા પદયાત્રામાં મુસ્લિમ સંગઠન જોડાયા, સમર્થન આપતાં શું કહ્યું?
Dhirendra Shastri: રાજકારણીઓ પોતાના રોટલા શેકવા માટે કોમી એકતાને હાની પહોંચાડી રહ્યા છે. બીજી તરફ ધીરેન્દ્ર શાસ્રીની પદયાત્રામાં મુસ્લીમ સંગઠનો જોડાતાં રાજકીય નેતાઓએ મોંમાં આંગળા નાખી દેવા પડ્યા છે. વિવાધ…





