Punjab: AAP ધારાસભ્ય પોલીસ કસ્ટડીમાંથી ફરાર, પોલીસકર્મીને સ્કોર્પિયોની અડફેટે લીધો
Punjab: સનૌરના AAP ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા. ધરપકડ બાદ, સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જતી વખતે, પઠાણમાજરા અને તેમના સાથીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો, જેમાં એક પોલીસકર્મી…