Nadiad: નડિયાદમાં વિદ્યાર્થીઓ ભરેલી વાનને એસટી બસે ટક્કર મારી, બાળકોના જીવ તાળવે ચોટ્યા!
Nadiad Bus-school Van Accident: આજે નડિયાદના ઉત્તરસંડા રોડ પર એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. પાછળથી આવતી બસ આગળ જતી સ્કૂલવાનને ટક્કર મારી હતી. જેથી ઈકો કારના પાછળનો ભાગ…