Bihar Election: બીજા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં બમ્પર 67.14% મતદાન
Bihar Election: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થયુ છે. બિહારના 20 જિલ્લાઓની 122 વિધાનસભા બેઠકો પર બમ્પર 67.14% મતદાન નોંધાયું છે. સાંજે 5…








