Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી
Vadodara Mandvi Darwaja: ગુજરાતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું પ્રતીક ગણાતા વડોદરાના 291 વર્ષ જૂના માંડવી દરવાજાની બગડતી સ્થિતિએ શહેરવાસીઓ અને હેરિટેજ પ્રેમીઓમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે. મંગળવારે રાત્રે (19 ઓગસ્ટ…