Surendranagar: વૃદ્ધે સમસ્યા સાંભળાવી, ધારાસભ્ય જગદીશ મકવાણાએ ઠઠ્ઠા મશ્કરી કરી ચાલતી પકડી
Surendranagar: ભાજપના નેતાઓ હાલ કોઈને કોઈ વિવાદમાં આવી રહ્યા છે. તેનું કારણ તે છે કે, ભાજપના નેતાઓ ઘમંડી, બેકાબુ, લાગણીહીન, ભ્રષ્ટ થઈ ગયા છે અને તેનું તાજુ ઉદાહરણ સુરેન્દ્રનગરમાં જોવા…