Yeti Narasimhanand News: ‘એક બાળકને જન્મ આપનારી માતા નાગિન જેવી’, યતિ નરસિંહાનંદનું વિવાદાસ્પદ નિવેદન
Yeti Narasimhanand News: ઉત્તર પ્રદેશના ડાસના દેવી મંદિર પીઠાધીશ્વર યતિ નરસિંહાનંદ ગિરીનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. મુઝફ્ફરનગરના ગાંધીનગર સ્થિત શ્યામા-શ્યામ મંદિરમાં યોજાઈ રહેલા મા બગલામુખી મહાયજ્ઞના બીજા દિવસે,…





