Ahmedabad: પેકિંગ થેપલાં ખાતા હોય તો ચેતજો, એક્સપાયરી ડેટ વાળા થેપલા પધરાતાં BAPSની ‘પ્રેમવતી’ને દંડ
Ahmedabad: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર (BAPS) દ્વારા સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાયું છે. તારીખ 7 ઓગસ્ટ, 2025ના રોજ એક ગ્રાહકને ફૂગવાળા અને એક્સપાયરી ડેટવાળા થેપલા પીરસવામાં…