Bangladesh Violence: બાંગ્લાદેશમાં ફરી હિંસા? હુમલાખોરોએ શેખ મુજીબુરહમાનના ઘરને આગ ચાંપી, જુઓ વીડિયો
  • February 6, 2025

Bangladesh Violence: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. બાંગ્લાદેશમાં બુધવારે રાત્રે હુમલાખોરોએ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના ઘર પર હુમલો કર્યો છે. મોટી સંખ્યામાં પહોંચેલા તોફાનીઓએ ઘરમાં…

Continue reading