UP: શિવલિંગ પર જળ ચઢાવવાના કારણે દલિત યુવાન પર હુમલો કરાયો, પૂજારીએ કહ્યું મારી વહુ અંગે અશ્લીલ બોલ્યો, જાણો વધુ
UP, Barabanki Crime: ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ફરી એકવાર જાતિવાદનો ઘૃણાસ્પદ ચહેરો સામે લાવ્યો છે. બારાબંકી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ લોધેશ્વર મહાદેવ મંદિરમાં દલિત યુવક શૈલેન્દ્ર ગૌતમ પર શિવલિંગ પર જળ ચઢાવવાના…