Bhavnagar: સિન્ધુનગરમાં મેલડી માતાના મંદિરમાં ફરી ચોરીની ઘટના, દાનપેટી લઈ તસ્કર ફરાર
Bhavnagar Temple theft News: ભાવનગર શહેરના સિન્ધુનગર વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિરની નજીક સ્થિત મેલડી માતાજીના મંદિરમાં બે દિવસ પૂર્વે ચોરીની એક ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનામાં એક અજાણ્યો શખ્સ…








